ફટાફટ: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માટે હાર્દિક પટેલના નામની ચર્ચા, સિનિયર નેતાઓએ કર્યો વિરોધ
Continues below advertisement
મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલા બહુમાળી ઇમારતમાં આગ લાગી. 19માં માળે લાગી હતી આગ. જીવ બચાવવા માટે શખ્સે 21માં માળેથી કૂદકો માર્યો. રાજ્યમાં કોલસાની સ્થિતિ સારી છે. ટૂંક સમયમાં પરિસ્થિતિ સારી થવાનો ઉર્જામંત્રી કનુ દેસાઈએ કર્યો દાવો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માટે હાર્દિક પટેલના નામની ચર્ચા. સિનિયર નેતાઓએ કર્યો વિરોધ.
Continues below advertisement
Tags :
Congress Hardik Patel Fire Mumbai ABP ASMITA ABP News ABP Gujarati Building ABP Live Coal Kanu Desai Lalbagh