ભારત બંધના સમર્થનમાં અરવલ્લીમાં માલપુર માર્કેટયાર્ડ સજ્જડ બંધ
Continues below advertisement
અરવલ્લી: આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં બંધની અસર જોવા મળી રહી છે. અરવલ્લીના માલપુર માર્કેટયાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ભારત બંધના સમર્થનમાં માર્કેટયાર્ડે બંધ પાળ્યું હતું. જો કે, જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
Continues below advertisement