ભારત બંધ: કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનને લઈ પરેશ ધાનાણીએ શું કહ્યું ? જુઓ વીડિયો
Continues below advertisement
અમરેલી શહેરને ભારત બંધ સાથે જોડવા માટે નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનદારો ને બંધ મા જોડાવા વિનંતી કરતા નજરે પડ્યા હતા. પરંતુ ત્યારબાદ પોલીસ પહોંચી હતી અને પરેશ ધાનાણી ની અટકાયત નો પ્રયાસ કર્યો હતો પરંતુ પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને છટકી જવા સફળ થયા હતા અને અમરેલી શહેરમાં પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી જેવો માહોલ ઉભો થયો હતો. જોકે આખરે પરેશ ધાનાણી અને કેટલાક કોંગી કાર્યકરો ની પોલીસે અટકાયત કરી હતી.
Continues below advertisement