ભરુચઃ બોરોસીલ કંપની બહાર ઊભેલી ટ્રકમાં લાગી આગ, ડ્રાઈવરનો બચાવ
abp asmita
Updated at:
13 Dec 2021 08:59 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરુચમાં ગોવાલી ગામમાં બોરોસીલ કંપની બહાર ઊભેલી ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી હતી. કંપનીના મેઈન ગેટની બહાર જ આ આગ લાગવાની ઘટના બની છે. સદનસીબે ટ્રક ચાલક નીચે ઉતરી જતા તેનો બચાવ થયો છે.