ભરૂચ: અંકલેશ્વરમાં કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત, એકને ઇજા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભરૂચના અંકલેશ્વરમાં કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. ટેમ્પા ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સુરતમાં આવક વેરા વિભાગના દરોડા, બિલ્ડરના 300 કરોડના બેનામી હિસાબનો પર્દાફાશ થયો. સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે. પીડિતાના પરિવારને 20 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે. નરાધમને ફાંસીની સજા ફટકારવા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ન્યાયતંત્રનો આભાર માન્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram