ભરૂચ:હાથીખાના વિસ્તારમાં અશાંતધારાનો અમલ ન થતા હોવાનો આરોપ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભરૂચમાં ધર્માંતરણ પ્રકરણ વચ્ચે હાથીખાના વિસ્તારમાં અશાંતધારાનો અમલ ન થતા હોવાનો આરોપ લાગ્યો છે. અહીં મકાનો ખરીદવા માટે લાલચ અપાઈ રહી હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. મિલકત વેચવા માટે બેનર્સ પણ લાગ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram