ગુજરાત ભાજપ સાંસદ વસાવાએ મામલતારને તતડાવ્યા, 'એય સંભાળીને વાત કર, હપ્તા લો છો, એય હટટ....', જુઓ વીડિયો
abp asmita
Updated at:
23 Feb 2022 10:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોને લઈ સતત ચર્ચામાં રહે છે. આજે વધુ એક વખત ખનીજચોરી મામલે મામલતદારને જાહેરમાંઝાટકણી કાઢી વિવાદમાં આવ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ફરી એક વખત આકરા તેવર જોવા મળ્યા છે. ઓવરલોડ વાહનો બાબતે મનસુખ વસાવાએ મામલતદારની જાહેરમાં ઝાટકણી કાઢી હતી.