ભરૂચ: પાનોલીમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં આગ, કર્મચારીઓ ફસાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભરૂચના પાનોલીમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં આગ લાગી છે. ટેક્નિકલ ખામીના કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગમાં કર્મચારીઓ ફસાયા છે. ફાયર ફાયટર્સ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહયા છે. આગ કેટલા પ્રમાણમાં ફેલાઈ છે તે મામલે કોઈ સમાચાર નથી .
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Fire Gujarat News Bharuch ABP News State Chemical Panoli ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Technical Defects