Bharuch Heavy Rain | ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ગણેશ પંડાલો પલળ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
Bharuch Heavy Rain | ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ગણેશ પંડાલો પલળ્યા, જુઓ વીડિયો
શનિવારે મોડી રાત્રે ભરૂચ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ અને વરસાદ વરસતા ગણેશ પંડાલો પલળતા આયોજકોની ચિંતા પણ વધી છે. ભરૂચ શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ભરૂચમાં શનિવાર મોડી રાત્રે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને તેના કારણે ગણેશ પંડાલો પણ પલળી ચૂક્યા છે. જેને લઈ આયોજકોની ચિંતા વધી છે. બીજી તરફ, રોડ રસ્તા ઉપર પાણી પણ ભરાયા છે. ધોધમાર વરસાદ વરસતા ગણેશઉત્સોવના પંડાલો પણ પલળી ગયા છે...
Continues below advertisement