ભરુચઃ ટોથીદરા ગામ પાસે નર્મદા નદીમાં ઓપરેટર સહિત તણાયું હીટાચી મશીન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2021 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરુચ(Bharuch)ના ઝઘડિયાના ટોથીદરા ગામ પાસે નર્મદા નદીમાં હીટાચી મશીન(Hitachi machine) તણાયું છે. નદીના પટ પર ઊભેલું મશીન પાણીનો પ્રવાહ વધતા તણાઈ ગયું હતું. મશીન સાથે ઓપરેટર પણ તેની સાથે તણાયો હતો. ઓપરેટરને બચાવી લેવાયો છે.