ભરુચ હોસ્પિટલ અગ્નિકાંડની દુર્ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરુ, 2 સિનિયર IAS અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા
Continues below advertisement
ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે. હોસ્પિટલની 2 નર્સ સહિત 16 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું છે. આ ઘટનાને લઈ વધુ તપાસ બે સિનિયર અધિકારી IAS વિપુલ મિત્રા અને રાજકુમાર બેનીવાલને સોંપવામાં આવી છે. જેઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી.
Continues below advertisement