ભરુચ હોસ્પિટલ આગ દુર્ઘટના: ડૉક્ટરે કહ્યું- આ અકસ્માતે અમને તોડી નાખ્યા છે.. અમારા બધા વેન્ટીલેટર્સ, ઓક્સિજન લાઈન્સ બધુ બરબાદ થઈ ગયું....
Continues below advertisement
ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી અને એ જ ભીષણ આગમાં હોસ્પિટલ સ્ટાફ સહિત 15ના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું છે. આ દુર્ઘટના પર ડૉક્ટરે કહ્યું- આ અકસ્માતે અમને તોડી નાખ્યા છે... મને દુ:ખ એ વાતનું છે અમારા બધા વેન્ટીલેટર્સ, ઓક્સિજન લાઈન્સ બધુ બરબાદ થઈ ગયું... અમે આગળ કોવિડના દર્દીની સેવા નહીં કરી શકીએ. લોકોન બચાવી નહીં શકીએ...
Continues below advertisement