ભરુચઃ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પત્નીની ઈન્જેક્શન આપીને પતિએ કરી હત્યા

Continues below advertisement

ભરુચની ઓરેન્જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પત્નીની પતિએ ઈન્જેક્શન આપીને હત્યા કરી છે. પતિએ સાઈનાઈટનું ઈન્જેક્શન આપીને હત્યા કરી નાંખી છે. આ બન્નેએ આઠ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram