ભરૂચ:પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ અંગે રાજ્ય આરોગ્યમંત્રીએ દુઃખ કર્યું વ્યક્ત, તપાસ તેજ કરવાના આપ્યા આદેશ
Continues below advertisement
ભરૂચની (bharuch) પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં (patel welfare covid hospital) લાગેલી આગની દુર્ઘટના અંગે રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ (Minister of State for Health expressed kumar kanani) દુઃખ વ્યકત કર્યું છે. ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ રાજ્ય આરોગ્યમંત્રીએ તપાસ તેજ (police investigation) કરવાના આદેશ આપ્યા છે. વહેલી સવારે લાગેલી આગમાં 16 દર્દીઓ સહિત 18 લોકોના મોત થયા છે.
Continues below advertisement