નડિયાદની ભવંસ શાળાને 75 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો, જુઓ શું છે મામલો?
Continues below advertisement
નડિયાદની ભવંસ શાળાને 75 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ખાનગી શાળાએ RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપ્યો હતો. વાલીઓએ કલેક્ટરને આ મામલે આવેદનપત્ર આપ્યું હતું. જે બાદ કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ કર્યો હતો અને શાળાને દંડ ફટકારવામાં આવ્યો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Nadiad Gujarat News World News Fined Matter ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Bhavans School ABP Asmita Live Rupees 75000