ભુજ: એરફોર્સના 22 વર્ષીય કર્મચારીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભુજમાં એરફોર્સના કર્મચારીએ પોતાના જ રાયફલ થી ગોળી મારી આત્મહત્યા કરી હતી. 22 વર્ષીય અશોક કુમારે આપઘાત કર્યાનું સામે આવ્યું છે. મૃતક હરિયાણાનો  રહેવાસી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram