ચામરપત્રી વિધીના હક અંગે ભૂજ કોર્ટે શું આપ્યો ચુકાદો?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

માતાના મઢ મંદિરે યોજાતી ચામરપત્રી વિધી અંગે ભૂજ કોર્ટે(Bhuj court) ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, મહારાણી પ્રીતિદેવી(Maharani Preetidevi) જ હકદાર રહેશે. આ વિધી અંગે રાજવી પરિવારમાં વિવાદ હતો. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram