ભૂજઃ ભારતીય કિસાન સંઘે વિવિધ માંગોને લઈને કર્યા ધરણા પ્રદર્શન, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
03 Jan 2022 04:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂજ જિલ્લા ભારતીય કિસાન સંઘે વિવિધ માંગોને લઈને ધરણા પ્રદર્શન કર્યું છે. કિસાન સંઘની માંગ છે કે પીજી વીજ મીટરમાંથી ફિક્સ હોર્સપાવરમાં ફેરવવામાં આવે, યુરિયા ખાતર તાત્કાલિક અસરથી આપવામાં આવે.