ભૂજઃ ડ્રગ્સ કેસમાં કુખ્યાત આરોપી શાહીદ સુમરાના રિમાન્ડ મંજૂર

Continues below advertisement

ડ્રગ્સ કેસમાં કુખ્યાત આરોપી શાહિદ કાસમ સુમરાને ભુજ NDPS ની વિશેષ કોર્ટમાં રજૂ કરાયો હતો.ATS દ્વારા વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram