ભુજઃ લાભપાંચમ નીમિત્તે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ કર્યુ કાંટા પૂજન, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
09 Nov 2021 05:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂજમાં વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ લાભપાંચમ નીમિત્તે જથ્થાબંધ બજારમાં કાંટા પૂજન કાર્યક્રમમાં હાજર રહી કાંટાનું પૂજન કર્યુ છે. કાર્યક્રમમાં વેપારી અને રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા છે.