ફટાફટ: નશાખોરીના વેપારને ડામવા સરકાર-પોલીસ ગંભીર હોવાનો ગૃહરાજય મંત્રીનો દાવો

Continues below advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ મામલે 2 દિવસમાં લેવાશે નિર્ણય. હાર્દિક પટેલના નામની ચર્ચા. સિનિયર નેતાઓએ કર્યો વિરોધ. વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે. ભાવનાગરપુરાની ઘટના, નવજાત બાળક થયું ગુમ. રાજ્યમાં આજે કોરાનાથી કોઈ મૃત્યુ નથી થયું. નશાખોરીના વેપારને ડામવા માટે સરકાર અને ગુજરાત પોલીસ ગંભીર હોવાનો ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીનો દાવો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram