દ્વારકામાં ડ્રગ્સ કેસના આરોપી શહેઝાદ અંગે abp અસ્મિતાએ કર્યો મોટો ઘટસ્ફોટ
abp asmita
Updated at:
11 Nov 2021 04:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકામાં પકડાયેલા ડ્રગ્સના આરોપી શહેઝાદ અંગે એબીપી અસ્મિતાએ મોટો ખુલાસો કર્યો છે. શહેઝાદ મહારાષ્ટ્રનો રહેવાસો હોવાના પુરાવા છે. આ આરોપીની આધારકાર્ડની કોપી એબીપી અસ્મિતા પાસે છે.