પંચમહાલની ગોધરા નગર પાલિકામાં મોટો ઊલટ-ફેર, ભાજપ નગર સેવકો બન્યા ચેરમેન

Continues below advertisement

પંચમહાલની (Panchmahal) ગોધરા નગર પાલિકામાં (Godhra municipality) મોટો ઊલટ-ફેર કરાયો છે. અપક્ષો પાસેથી તમામ સમિતિઓનો કાર્યભાર આંચકી લીધા બાદ ભાજપના નગર સેવકો ચેરમેન (chairman) બની ગયા છે. પરંતુ આ બધાની વચ્ચે ભાજપના કાર્યકરોએ કોરોના ગાઈડ લાઇનનું પાલન ન કર્યું હતું. અને કોવિડના નિયમો તોડ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram