રાજ્યના સાત જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશત, પાટણમાંથી 438 પક્ષીઓના સેમ્પલ તપાસ માટે મોકલાયા
Continues below advertisement
બર્ડ ફ્લૂની દહેશતને પગલે પાટણનું તંત્ર સતર્ક બન્યું છે. પૃથક્કરણ માટે પશુપાલન વિભાગ દ્વારા વિવિધ સ્થળો પરથી પક્ષીઓના નમુના લેવાયા હતા. જિલ્લામાં અલગ અલગ જગ્યા એ 438 સેમ્પલ લેવાયા હતા. બર્ડ ફ્લુને પગલે પાટણમાં દોરીથી ઘવાયેલાં 44 પક્ષીનાં સેમ્પલ તપાસ માટે અમદાવાદ મોકલાયા છે. જ્યારે સિદ્ધપુર, સરસ્વતી પંથકની પોલ્ટ્રી ફાર્મમાંથી 314 પક્ષીઓના નમુના લેવાયા છે. કોડધા વાડીલાલ તળાવ પરથી વિદેશી પક્ષીઓની અઘારના 80 નમુના લેવા
Continues below advertisement