ભાજપ અને કોગ્રેસ ડિસેમ્બર 2022 સુધી આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરશે....જાન્યુઆરી 2023માં સરકાર બની જશે એટલે આ લોકોના આક્ષેપો બંધ થઇ જશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jun 2021 06:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) જોડાવા અંગેના સવાલ પર કોગ્રેસ નેતા હાર્દિક પટેલે (, Congress leader Hardik Patel) કહ્યું કે હું આપમાં (AAP) જોડાવાનો નથી. હું જ્યાં છું ખુશ છું. હાર્દિકે કહ્યું કે, આપ પાર્ટીએ કોગ્રેસને સહયોગ કરવો જોઇએ. 2017ની ચૂંટણીમાં આપ્યો હતો તેવો સહયોગ કરે. આપનું ગુજરાતમાં સ્વાગત છે. 2022માં (2022 assembly elections) પણ કોગ્રેસ ભાજપ (BJP) સામે લડવા માટે તૈયાર છે.