કપરાડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની થઇ જીત, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પરથી ભાજપે સતાવાર રીતે પાંચ ઉમેદવારની જીત થઇ હતી. કપરાડામા ભાજપ ઉમેદવાર જીતુ ચૌધરીએ 46 હજાર 580 મત સાથે જીત મેળવી હતી.
Continues below advertisement