Gujarat By-election Results:અબડાસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિજય, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
Gujarat By-election Results:અબડાસા પેટા ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ છે. 37,928 મતથી જીત મેળવી છે. અબડાસામાં ઇતિહાસ રચાયો છે.