ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી લીધો કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ

Continues below advertisement
1લી માર્ચથી ગુજરાત સહિત દેશભરમાં વેક્સિનેશનના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીએ આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો..વેક્સિનેશન બાદ વર્ષાબેન દોશીએ વેક્સિન સુરક્ષિત હોવાનો અને 60 વર્ષથી વધુની વયના તથા 45થી વધુ વયના કો-મોર્બિડ દર્દીઓને વેક્સિન લેવા અપીલ કરી. અગાઉ મુખ્યમંત્રીના પત્ની અંજલિબેન રૂપાણી, રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ સહિતના વેક્સિન લઈ ચૂક્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram