ભારત નેટ પ્રોજેક્ટ મામલે ભાજપના ધારાસભ્યએ વ્યક્ત કરી નારાજગી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભારત નેટ પ્રોજેક્ટ મામલે ભાજપના ધારાસભ્યએ વ્યક્ત કરી નારાજગી. બજેટની પૂરક માંગણીની ચર્ચા દરમિયાન ફરિયાદ. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રોજેક્ટ બંધ પડયાની કરી ફરિયાદ. પ્રોજેક્ટ બંધ થતા લોકોના કામ અટવાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram