ડોક્ટરોની સ્થિતી દર્દનાક છે, સંખ્યાબંધ નર્સ બહેનો છ-છ દિવસથી ઘરે ગઈ નથી, બાળકો સાથે વાત કરી નથી.....
Continues below advertisement
કોરોના કાળમાં સુરતમાં ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ફરી શરૂ કોરોનાની સારવાર માટેની હોસ્પિટલ શરૂ કરી હતી. અટલ સવેન્દના નામે હોસ્પિટલ શરૂ કરાઇ હતી. મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં નોંધણી શરૂ કરાઇ હતી. પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર ધારાસભ્ય કામે લાગ્યા છે
Continues below advertisement