નર્મદાના કેવડિયામાં આવતીકાલે મળશે ભાજપ પ્રદેશની કારોબારી, શું અપાઈ સૂચના?

Continues below advertisement

નર્મદાના કેવડિયા(Kevadia)માં આવતીકાલથી ભાજપ પ્રદેશની કારોબારી(BJP state executive) મળશે. મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ કેવડિયા જશે. તમામ મંત્રીઓને પોતાના વાહનોને બદલે ટ્રેનમાં જવા માટે સૂચના આપવામાં આવી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram