ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કાર્યકર્તાઓ પર જુલમ અંગે આપ્યું નિવેદન,જુઓ વીડિયો
Continues below advertisement
ભાજપના કાર્યકર્તાઓ પર જુલમ થયો હશે તો તે અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું નિવેદન ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલે (C.R.Patil)આપ્યું છે.અમરેલીમાં ભાજપના કાર્યકરો પર માર મારવાના આરોપ અંગે તેમણે આવું નિવેદન આપ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp ABP ASMITA Statement Activist CR Patil Officer State President Torture Proceedings Legal