Surendranagar માં જિલ્લા પંચાયતની બે બેઠક પર ભાજપ બિનહરીફ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરેંદ્રનગર જિલ્લા પંચાયતની બે બેઠકો પર પણ ભાજપ બિનહરીફ થયું છે. જિલ્લા પંચાયતની કોંઢ બેઠક પર ઉમાબા દેવપાલસિહં ઝાલા અને મોટી માલવણ બેઠક પર છત્રપાલસિંહ ઠાકોર બિનહરીફ થયા છે.
Continues below advertisement
Tags :
District Panchayat Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 Surendranagar Bjp