ગુજરાતમાં આ રોગને મહામારી જાહેર કરાઈ,શું છે તેના લક્ષણો?,જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત(Gujarat)માં મ્યુકરમાઈકોસિસના રોગને મહામારી(epidemic) જાહેર કરવામાં આવી છે. એપેડિમિક ડિસિઝ એક્ટ(Epidemic Disease Act) 1857 હેઠળ આ રોગને મહામારી જાહેર કરાઈ છે.કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Continues below advertisement