ફટાફટ: પંજાબના લુધિયાણામાં કોર્ટમાં ત્રીજા માળે બ્લાસ્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પંજાબના લુધિયાણામાં કોર્ટમાં ત્રીજા માળે બ્લાસ્ટ થયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં મોટી દુર્ઘટના ટળી. 5 કિલો આઈઈડીનો નાશ કરાયો હતો. અમદાવાદ સિવિલમાં ઓમીક્રોનના લક્ષણો ધરાવતો દર્દી એડમિટ. અમદાવાદની ઉદગમ શાળામાં 2 વિદ્યાર્થી કોરોના સંક્રમિત.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Punjab Gujarat News Blast Court ABP News Ludhiana State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News 3rd Floor