પોરબંદરમાં મોડી રાત્રે બોટમાં આગ, તમામ 9 ખલાસીઓનો બચાવ કરાયો

Continues below advertisement

પોરબંદરમાં મોડી રાત્રે બોટમાં આગ લાગી હતી. ડીઝલ ભરાવવા જતાં આ ઘટના બની હતી. બોટમાં 9 ખલાસીઓ સવાર હતા. આ તમામ ખલાસીઓને બચાવવામાં આવ્યા હતા. બોટ બળીને ખાખ થઈ હતી. બોટમાં આગ લાગવાનુ કારણ હજુ જાણી શકાયું નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram