Amreli News । અમરેલીના બાબરામાં બોલેરો કાર સાથે તણાયેલા વ્યક્તિનો મળ્યો મૃતદેહ
abp asmita
Updated at:
10 Jun 2024 10:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAmreli News । અમરેલીના બાબરામાં બોલેરો કાર સાથે તણાયેલા વ્યક્તિનો મળ્યો મૃતદેહ
Amreli News । અમરેલીના બાબરામાં બોલેરો કાર સાથે તણાયેલા વ્યક્તિનો મળ્યો મૃતદેહ, બાબરા ના ત્રબોડા ગામના સ્થાનિક ઓકળા માં બોલેરો ગાડી તણાવાનો મામલો, ત્રબોડા સુખનાથ મહાદેવ મંદિર નજીક સ્થાનિક ઓકળાના પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી તણાઈ હતી,મામલતદાર પોલીસ ફાયર વિભાગ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચ્યા, ફાયર વિભાગની ટીમ દ્વારા બોલેરા ગાડી પાણી માંથી બહાર કાઢવામાં આવી, બોલેરો ગાડીમાં ત્રણ થી ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન ફાયર વિભાગ ની ટીમ દ્વારા શોધખોળ શરૂ, બોલેરો ગાડી ચાલકની મોડીરાતે પાણી માંથી ડેડબોડી ફાયર વિભાગ ની ટીમ ને મળી આવી, મળતી માહિતી મુજબ બોલેરો ચાલક રાજસ્થાન નો હોવાનું સામે આવ્યું