બોલ બચન : Money heist ના 'બેલા ચાઉ'ને ડાયરા સ્ટાઇલમાં ગાઈને આ ગુજરાતી યુવકે મચાવી ધૂમ

Continues below advertisement

પ્રસિદ્ધ વેબ સિરિઝ Money heistનું બેલા ચાઉ ગીત યુવકોમાં ભારે લોકપ્રિય છે. આ ગીતને બીલીમોરાના નિકુંજ પાટીલે ડાયરાની સ્ટાઇલમાં ગાયું હતું. આ ગીત સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી રહ્યું છે. આ યુવક સાથે એબીપી અસ્મિતાએ કરી ખાસ વાત. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram