બોટાદ: સરકારી હોસ્પિટલની પાછળની સાઇડથી મૃત નવજાત શિશુ મળ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બોટાદની સરકારી હોસ્પિટલ સોનાવાલાની પાછળથી મૃત નવજાત શિશુ મળી આવ્યું. માત્ર માથું અને હાથ સાથે આ શિશુ મળી આવ્યું હતું. સવારે દર્દીના સંબંધીએ આ મામલે હોસ્પિટલ સ્ટાફને જાણ કરી હતી. હોસ્પિટલ ડિલિવરમાં તમામ બાળકો સાવચેત હોવાની અને બહારથી આ બાળક કોઈ અહીં મુકી ગયાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram