બોટાદઃ ખોડિયારનગરમાં આંગણવાડીના બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર, શું આ રીતે ભણશે ગુજરાત?

Continues below advertisement


બોટાદ શહેરના ખોડિયારનગરમાં આવેલી આંગણવાડીના દ્રશ્યો ચોંકાવનારા છે. અહીંયા 50થી વધુ બાળકો બે મકાનની ગેલેરી વચ્ચે ખુલ્લામાં ભણવા મજબૂર છે. તમામ સિઝનમાં બાળકોને આ રીતે જ અભ્યાસ કરવો પડે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram