બોટાદ: પાટણા ગામ પાસે વિદ્યાર્થિનીઓએ ચક્કાજામ કર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
01 Dec 2021 04:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોટાદના પાટણા ગામ પાસે વિદ્યાર્થિનીએ ચક્કાજામ કર્યો હતો. પાટણા ગામે બસ ઉભી નહિ રખાતા વિદ્યાર્થિનીએ હોબાળો મચાવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને ચકકજામ કર્યો હતો. 30 મિનિટ સુધી ચક્કાજામ રહેતા મુસાફરો અટવાયા હતા. તંત્રે બીજી બસની વ્યવસ્થા કરી આપતા મામલો થાળે પડ્યો હતો.