Botad | બોટાદમાં ખાબક્યો વરસાદ, રોડ રસ્તાઓ થયા પાણી પાણી Watch Video

Continues below advertisement

ભાવનગર બાદ હવે બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે... ગઢડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું છે.... ગઢડા તાલુકાના ઢસા જલાલપુર માંડવા રસનાળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે...વરસાદ શરૂ થતાં ખેડૂતો એ હાશકારો અનુભવ્યો હતો... આ સાથે જ શહેરીજનોને ભારે બફારામાંથી રાહત મળી હતી...

ચોમાસું હજી ગુજરાતના નવસારીમાં જ સ્થિર થઇ ગયુ છે. હાલ ગુજરાતમાં જે વરસાદ થઇ રહ્યો છે તે સાઉથ વેસ્ટ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તેના કારણે થયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે સાત દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram