Breaking News | સરકારી કર્મચારી પાસેથી મળી આવક કરતા 624 ટકા વધુ મિલકત અને પછી...
Continues below advertisement
ગુજરાતમાં વધુ એક સરકારી કર્મચારી સામે અપ્રમાણસર મિલકતનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.. ગુજરાત ઇન્ફોમેટિક્સ લિમિટેડના એકઝ્યુકીટિવ એકાઉન્ટન્ટ રુચિ ભાવસાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે... 4 કરોડ 7 લાખ 83 હજાર 875 ની કિંમતની મિલકત સામે આવતા ACB એ ગુન્હો નોંધાયો છે.. ગાંધીનગર આસપાસમાં ત્રણ પ્રોપર્ટીઓ વસાવી હતી.. આવકના પ્રમાણમાં 624 ટકા વધુ અપ્રમાણસર મિલકત અંગે ગુન્હો દાખલ કરાયો છે.... ગુજરાત ઇન્ફોમેટિક્સ લિમિટેડના એકઝ્યુકીટિવ એકાઉન્ટન્ટ રુચિ ભાવસાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે... 4 કરોડ 7 લાખ 83 હજાર 875 ની કિંમતની મિલકત સામે આવતા ACB એ ગુન્હો નોંધાયો છે.. ગાંધીનગર આસપાસમાં ત્રણ પ્રોપર્ટીઓ વસાવી હતી.. આવકના પ્રમાણમાં 624 ટકા વધુ અપ્રમાણસર મિલકત અંગે ગુન્હો દાખલ કરાયો છે.... રૂચિ ભાવસાર સામે આવકથી 624 ટકા વધુ મિલકત મળી આવી છે...
Continues below advertisement