કોરોનાકાળમાં માતા પિતા ગુમાવ્યાના થોડાક દિવસોમાં કોવિડના દર્દીઓની સારવાર માટે સામેથી માંગી ડ્યૂટી, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના કપરા કાળમાં રાજકોટની અપેક્ષા મારડિયાએ માતા પિતાની છત્રછાયા ગુમાવ્યાના છ દિવસની અંદર દુઃખ ભૂલીને દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. માતા પિતા સાથે ભાઈ બહેન પણ કોરોના પોઝિટીવ હતા પરંતુ માતા પિતા કોરોના સામેની જંગ હારી ગયા હતા.
Continues below advertisement