વલસાડના પલસાણ ગામે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
19 Oct 2021 04:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડના પલસાણ ગામે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેમાં પાણીનો વેડફાટ થયો હતો. આ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. ડાંગર સહિતના ઉભા પાકને નુકસાન થયું હતું.