પંચમહાલઃ વિધિના નામે ભુવાએ મહિલા સાથે કર્યા શારિરીક અડપલા, મહિલાએ કરી પોલીસ ફરિયાદ
Continues below advertisement
પંચમહાલમાં વિધિના નામે ભુવાએ મહિલા સાથે શારિરીક અડપલા કર્યા છે. સંતાન પ્રાપ્તિના નામે વિધિ કરાવી શારિરીક અડપલા કર્યા હતા. વિધી માટે મહિલાને ખેતરમાં લઈ ગયો હતો. શિક્ષિત દંપતિએ વર્ષોથી બાળક ન થતા ભુવા પાસે ગયા હતા.
Continues below advertisement