ફટાફટ: ભારતીય અર્થતંત્ર માટે રાહતના સમાચાર, જીડીપી દરમાં સુધાર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Nov 2021 10:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય અર્થતંત્ર માટે રાહતના સમાચાર. જીડીપી દરમાં જોવા મળ્યો સુધાર. વાયબ્રન્ટ ગુજરાત મામલે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર. એક તરફ નવા વેરિયંટ મામલે લોકોમાં ભય તો બીજી તરફ સરકાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે કરી રહી છે તૈયારી. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર કરશે ખેડૂતોને મદદ