Anand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડ

Continues below advertisement

કપડવંજ ટાઉન પોલીસ મથકના લાંચિયા નિવૃત્ત ASIની આણંદ ACBએ કરી ધરપકડ 

કપડવંજમાં નાણા ધીરનાર વિરૂદ્ધ ગુનો દાખલ નહીં કરવા માગે લાંચ માંગવાના કેસમાં આણંદ એસીબીની ટીમે નિવૃત એએસઆઈની ધરપકડ કરી છે. નડીયાદ એસીબી પોલીસમાં કપડવંજના કોન્સ્ટેબલ પ્રવિણ સોલંકી અને નિવૃત એએસઆઈ ધીરાભાઈ પગી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયા બાદ આણંદ એસીબીની તપાસમાં પૂરાવાના આધારે નિવૃત એએસઆઈ ધીરાભાઈ પગીની ધરપકડ કરવામાં આવી છે.. જ્યારે કોન્સ્ટેબલ પ્રવિણ સોલંકીની ધરપકડ કરવા માટે એસીબીએ કાર્યવાહી તેજ કરી છે. નાણા ધીરનાર વિરૂદ્ધ ગુનો દાખલ નહીં કરવા માટે બંન્નેએ ત્રણ લાખ 75 હજારની લાંચ માગી હતી. જો કે એસીબીનું છટકુ નિષ્ફળ રહેતા એસીબીએ પૂરાવાની તપાસ કરીને ગુનો નોંધ્યો હતો.. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram