ગીર સોમનાથમાં આખલાનો આતંક, રાહદારી પર કર્યો હુમલો, જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથના કોડીનારમાં રખડતા આખલાનો આતંક જોવા મળ્યો હતો. આખલાએ રાહદારી પર હુમલો કર્યો હતો. હુમલામાં રાહદારીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
Continues below advertisement