દાહોદના કાળી તળાઇ હાઇવે પર બસ અકસ્માત, ડ્રાઈવર અને કંડક્ટર ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2021 03:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદના કાળી તળાઇ હાઇવે પર બસને અકસ્માત નડ્યો છે. અજાણ્યા શખ્સે પથ્થર મારતા ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવર અને કંડક્ટર ઘાયલ થયા હતા.